Surprise Me!

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ| બોડેલીમાં અનરાધાર વરસાદે સર્જી તારાજી

2022-07-11 62 Dailymotion

ગુજરાતભરમાં મેઘરાજા તાંડવ કરી રહ્યાં છે, ત્યારે હજુ આગામી 72 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુરના બોડેલીમાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે. બોડેલીના સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

Buy Now on CodeCanyon